Hon. MP Shri C R Patil inaugurated the event, along with many leaders. Hon. Home Minister Shri Harshbhai Sanghavi, and many more leaders joined the session later on, and had Hands On training for COLS. LEARN COLS, SAVE SOULS. *કોઈ વ્યક્તિ એકાએક બેભાન થઈ જાય અથવા તો શ્વાસ લેતો બંધ થઈ જાય આ પરિસ્થિતિમાં એક સામાન્ય વ્યક્તિ તરીકે મારે શું કરવું ?*

આથી ગુજરાતની સર્વ જનતાને બતાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઇન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેપશિયોલોજીસ્ટ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ, ગુજરાત સરકાર તથા બીજેપી ડોક્ટર સેલના સહિયારા પ્રયાસથી જ્યારે કોઈ વ્યક્તિનું હૃદય એકાએક બંધ પડી જાય દર્દી શ્વાસ લેતો બંધ થઈ જાય અને બેહોશ થઈ જાય તેને કેવી રીતે ડોક્ટરની મદદ આવે તે પહેલા બચાવી શકાય તેની તાલીમનું આયોજન કરેલ છે. આ તાલીમને સીઓએલએસ (COLS) અથવા તો કમ્પ્રેશન ઓન્લી લાઈફ સપોર્ટ કહે છે આ તાલીમ ગુજરાતના તમામ મેડિકલ કોલેજ માં તારીખ *02/04/2023, રવિવારના રોજ સવારે 9:00 થી સાંજના 6:00* વાગ્યા સુધી નિશુલ્ક આપવામાં આવશે. તો આ મહાન પાવન સેવા યજ્ઞમાં આપની એક કલાક ફાળવી કોઈ વ્યક્તિને આ રીતની પરિસ્થિતિમાં કઈ રીતે બચાવી શકાય તે શીખો 

Venue - *Auditorium, New civil hospital, Surat.

339277617_594786085913105_4317724252869145994_n.jpg 339452674_637332774896621_1577326798083355008_n.jpg