Instructions
*For Outsource Employee : Employee Registration Form *For Government Employee : Government Employee Registration Form |
| TA/LTC Bill સાથે જોડવાનાં પત્રો તથા બીલ બનાવવા અંગેની સુચનાઓ. |
| (૧) TA Bill તમામ બિડાણો સહિત બે નકલમાં રજુ કરવું. સાથે જોડવાનાં પત્રો તથા બીલ બનાવવા અંગેની સુચનાઓ. |
| (૨) પ઼તિનિયુકિત અંગેનો કચેરી આદેશ ઓરીજીનલ સહી સાથેનો જોડવો.ઓરીજીનલ નકલ હિસાબીશાખામાંથી મેળવી લેવી. |
| (૩) મુસાફરી રેલ્વે/બસ/વિમાન દ્વારા કરેલ હોયતો ઓરીજીનલ ટિકિટ અને તેની ઝેરોક્ષ નકલ જોડવી.વિમાન દ્વારા મુસાફરી કરેલ હોયતો બોડીઁગ પાસ ફરજીયાત જોડવાના રહેશે. |
| (૪) TA Bill માં ટેક્ષીભાડું આકારેલ હોયતો ભાડું ચૂકવ્યાની પહોંચ રજુ કરવાની રહેશે. |
| (૫) પોતાની કાર દ્વારા મુસાફરી કરેલ હોયતો વાહનનો નંબર દર્શાવી આ.સી.બુકની નકલ જોડવી.ટોલટેક્ષ ચૂકવેલ હોય તો તેની પાવતી રજૂ કરવી. |
| (૬) પોતાની કાર દ્વારા મુલાફરી કરેલ હોય તો મળવાપાત્ વર્ગનું રેલ્વેભાડું અથવા કિ.મી.પ઼માણે મળવાપાત્ માઈલેજ ભથ્યું આ બેમાંથી જે ઓછું હોય તે પ઼માણે ભાડું આકારી બીલ રજુ કરવું. મેળવાપાત્ રેલ્વેભાડું આકારેલ હોયતો રેલ્વેભાડાની ઓનલાઈન ઈન્કવારીની નકલ અવશ્ય બીડવી. |
| (૭) TA બીલમાં આકારેલ રીક્ષાફેર દૈનિક ભથ્થાનાં દર કરતાં વધવો જોઈએ નહિ. જે ધ્યાનમાં લઈ રીક્ષાભાડું આકારવું. |
| (૮) પ઼તિનિયુકિતના સ્થળે ફરજ ઉપર હાજર રહયા અંગેનું પ઼માણપત્ર આપવામાં આવેલ હોયતો રજુ કરવું. |
| final_income_tax_circular.pdf | Final Income Tax Circular |
| income_tax_form_2024-25_1_.xls | Income Tax Excel sheet 2024-25 |
| estimate_2024-25_3_1_.xls | Estimate 2024-25}} |
| estimate_letter_202403051404.pdf | ESTIMATER LETTER 2024-2025}} |
| CL form | CL FORM | |
| EL FORM | el_form_202112291943.pdf | EL FORM PDF |
| el.pdf | Editable PDF | |
| el.odt | Editable ODT | |
| Maternity Leave Declaration Form | Maternity Leave Form | |
| CTC forms | CTC Form | |
| LTC form | ltc_home_town_form.pdf | |
| Foreign Travel | foreign_travel.pdf | Foreign Travel form PDF |
| foreign_travel-3.pdf | Foreign Travel form Editable PDF | |
| foreign_travel-3.odg | Foreign Travel form Editable ODG | |
| I card form | }|I card form |
| P.I.U Complain Form | P.I.U Complain form |
| Reimbursement of Conference Registration fees From MCDS |
| Application Form |
| Rules for granting reimbursement to faculty members from MCDS for registration and travel expenses incurred while attending Conferences in which they have presented a guest lecture /paper/poster as per below |
| Rules for International Conference |
| Rules for National Conference |
| Rules for State Conference |
| Declaration form 2024 | Faculty/ SR/ Tutor/ Demonstrator Declaration Form |
| Login to fill declaration for online | Old data will be automatically retrived |
| 5.2_declaration_form_resident_revised_2021-2022_10.02.2022.docx | Resident Declaration Forms |
| For NMC Inspection Form-A &B | 1_standard_saf_a_b_ug_final_10.02.2022.docx |
| NPA બાંહેધરીખત | NPA બાંહેધરીખત |
| 11-માસ કરારીય જોઇનીંગ ફોર્મ | 11-માસ કરારીય જોઇનીંગ ફોર્મ |